?>

SidKiaraની પહેલી વેડિંગ એનિવર્સરી

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Feb 07, 2024

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. તેઓએ ગયા વર્ષે જેસલમેરમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા.

પહેલી વેડિંગ એનિવર્સરીએ કપલે હોર્સ રાઇડિંગ કરતી ક્યૂટ તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સાથે જ બહુ સુંદર કૅપ્શન પણ લખ્યું છે.

આ સિડ-કિયારાની મહેંદી સેરેમનીની તસવીર છે. જેમાં ક્રીમ એન્ડ યેલો આઉટફિટમાં તેઓ બહુ જ રૉયલ લાગે છે.

કપલે એક સુંદર તસવીર અને કૅપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર તેમના લગ્નની જાહેરાત કરી હતી જેમાં લખ્યું હતું, ‘અબ હમારી પરમેનન્ટ બુકિંગ હો ગઈ હૈ.’

આ જોડી `શેરશાહ`ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડી હતી. ફિલ્મમાં સિદ્ધાર્થે કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી અને કિયારાએ તેની પ્રેમિકા ડિમ્પલની ભૂમિકા ભજવી હતી

હલ્દી સમારોહ દરમિયાન, સિદ્ધાર્થે સફેદ પાયજામા અને ઓરેન્જ કુર્તા સાથે કિયારાના ઓરેન્જ લહેંગા જોડે મેચિંગ કર્યું હતું.

બન્નેએ આ વર્ષે બધા જ તહેવારોની સાથે ઉજવણી કરી હતી. આ તસવીર તેમની પહેલી દિવાળીની છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાથે બહુ જ સુંદર લાગે છે. SidKiaraની જોડી દર્શકોની ફૅવરિટ છે.

તમને આ પણ ગમશે

અભિષેકની IMDB પર ટૉપ રેટેડ ફિલ્મો...

તમારે સીન માટે બ્લાઉઝ ઉતારવું પડશે

ન્યુ યરના દિવસે કિયારાએ બન્ને જણ સ્કીઇંગનો આનંદ માણતા હોય તેવી તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

દિવાળી હોય કે ક્રિસમસ SidKiara તેમના ક્યૂટ કપલ ફોટોઝથી હંમેશા ફેન્સને ઇમ્પ્રેસ કરતા રહ્યાં છે.

U19 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

Follow Us on :-