?>

ગુલાબ સમી મહેંકી શ્લોકા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Mar 03, 2024

ગુલાબ સમી મહેંકી શ્લોકા

શ્લોકા મહેતાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પ્રથમ ઇવેન્ટમાં ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ વેલેન્ટિનોનો રેડ ડ્રેસ પહેર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ગુલાબ સમી મહેંકી શ્લોકા

1 માર્ચના રોજ જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવાઇ રહેલ ઇવેંટમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ગુલાબ સમી મહેંકી શ્લોકા

શ્લોકાનો રેડ કો-ઓર્ડ આઉટફિટમાં અપ્સરા લગતી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એરપોર્ટ પર બર્થ-ડે કેક કાપી ટાઈગર શ્રોફે

સહ-પરિવાર જામનગર પહોંચ્યા સૈફ

ગુલાબ સમી મહેંકી શ્લોકા

શ્લોકાએ રેડ ડ્રેસ સાથે લેયર્ડ ડાયમંડ નેકલેસ અને મેચિંગ રેડ હીલ્સ પણ પસંદ કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

ગુલાબ સમી મહેંકી શ્લોકા

તેના બ્લાઉઝમાં મોટિફ જેવા મોટા રોઝ જોઈ શકાય છે

ઈન્સ્ટાગ્રામ

એરપોર્ટ પર બર્થ-ડે કેક કાપી ટાઈગર શ્રોફે

Follow Us on :-