વૉટ્સઍપ પર એક ભૂલ અને ગયા 30 લાખ રૂપિયા
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
એક મેસેજ કરીને ગઠિયાઓએ વૃદ્ધ વ્યક્તિની આખી કમાણી ગાયબ કરી દીધી છે. ફરિયાદ મુજબ પીડિતને ફેબ્રુઆરીમાં શેર માર્કેટ ટ્રેડિંગ વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
આ ગ્રૂપમાં એક વ્યકતીને પોતાને અગ્રણી કંપનીનો હોવાનું કહી કંપની આગામી સમયમાં એક મોટી ડીલ કરશે જેથી શેરમાં રોકાણ કરી તેમને ડબલ રિટર્ન મળશે એવું કહ્યું હતું.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
તે બાદ આ ગ્રૂપમાંથી એક ગઠિયાએ પીડિત સાથે વાતચીત કરીને તેમને શેરમાં પૈસા લગાવવાનું કહ્યું.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
વધુ રિટર્નની લાલચમાં વૃદ્ધ પીડિતે આરોપી પાસે ધીરે ધીરે કરીને 30 લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા. તે બાદ ગઠિયાઓએ ફેક વૉલેટ બનાવી નકલી પ્રોફિટ અને પૈસા બતાવ્યાં હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
જો કે જ્યારે પીડિતે આ વૉલેટમાંથી પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને સમજાયું કે તેમની સાથે ઓનલાઇન ફ્રોડ થયો છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
તે બાદ પીડિતે પોલીસમાં ફરિયાદ કરીને આ મામલે ગુનો દાખલ કરાવ્યો હતો. તેમ જ પોલીસે અજાણ્યા ગ્રૂપ સાથે જોડાવવાનું લોકોને આવાહન કર્યું છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-જર્ની)
મરીન ડ્રાઈવનો અદ્ભુત નજારો