સપનામાં દેખાય છે મોત! શુભ કે અશુભ?
આઇસ્ટૉક
જો સપનામાં પોતાનું જ મૃત્યુ દેખાય તો શુભ માનવામાં આવે છે. સમસ્યાઓનો અંત આવીને જીવનની નવી શરુઆત થાય છે.
આઇસ્ટૉક
સપનામાં મૃત શરીર દેખાય તે શુભ સંકેત માનવામાં આવે છે. મૃત શરીરનું સપનું આવે તો ઇચ્છાઓ પૂર્ણ થાય એવું કહેવાય છે.
આઇસ્ટૉક
સપનામાં જો આત્મહત્યા દેખાય તો તે અશુભ છે. તેનો અર્થ એમ થાય કે, જીવનમાં મુશ્કેલી ઊભી કરતા કારણોનું નિવારણ લાવવાનો સમય આવી ગયો છે.
આઇસ્ટૉક
સપનામાં કોઈનું ભૂત દેખાય તો તે અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય કે, આવનારા સમયમાં નુકસાન થવાની શક્યતા છે.
આઇસ્ટૉક
સપનમાં કોઈની હત્યા દેકાય તે અશુભ કહેવાય છે. હત્યા દેખાય તેનો અર્થ એ છે કે, અવાનારા સમયમાં નજીકની વ્યક્તિ તમને છેતરશે.
આઇસ્ટૉક
સપનામાં કોઈના અંતિમ સંસ્કાર દેખાય કે અર્થી જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે.
આઇસ્ટૉક
સપનામાં કોઈ મૃત વડીલ તમને ભોજન પીરસે તો તે શુભ કહેવાય છે. તેનો અર્થ નજીકના સમયમાં તમારી ઇચ્છાઓ પુર્ણ થશે.
આઇસ્ટૉક
આ પાંચ પદાર્થો વધારશે તમારું હિમોગ્લોબિન