?>

મેન ઇન બ્લેક: એક્ટર્સના હોટ લૂક

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 19, 2023

વિકી કૌશલ બ્લેક બ્લેઝર સાથે સ્લીવ્ઝ અને લેક શૂઝમાં જોવા મળ્યો હતો.

સાચા ફેશન આઇકન કરણ કુન્દ્રાને સેમી બ્લેઝર પર બ્લેક જેકેટ પસંદ કર્યું હતું.

આદિત્ય રોય કપૂર દરેક ઇવેન્ટ માટે હંમેશા આકર્ષક દેખાવાનું પસંદ કરે છે અને આ દેખાવ પણ ઓછો નથી.

તમને આ પણ ગમશે

Cannesમાં મૃણાલની મોજ

Cannes 2023 હૉલીવુડમાં બૉલીવુડનું ગ્લૅમર

અર્જુન કપૂરે બ્લેક પેન્ટ અને બ્લેક ગોગલ્સ સાથે ક્રેપ બ્લેક બ્લેઝર પસંદ કર્યું હતું.

કરણ કુન્દ્રા, વિકી કૌશલ, આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂરનો ઑલ બ્લેક લૂકમાં એકદમ હોટ દેખાય રહ્યા છે.

Cannesમાં મૃણાલની મોજ

Follow Us on :-