?>

મિત્રો સાથે વ્યસ્ત સારા

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Aug 08, 2023

સારાની તાજેતરની સફરની આ તસવીરમાં, સારા અલી ખાન અદ્ભુત દેખાઈ રહી છે, કારણ કે તેણીએ ગુલાબી બ્રેલેટ અને સફેદ શોર્ટ્સમાં પોઝ આપ્યો હતો.

આ સ્વીટ ફોટોગ્રાફમાં સારા અને તેની ગર્લ ગેન્ગને તેમની તાજેતરની સફર પર ફોટો માટે પૉઝ આપતા જોઈ શકાય છે.

સારા અલી ખાને તેની ગર્લ ગેન્ગ સાથે બીચ ટાઈમ એન્જોય કર્યો હતો.

આમાં સારાએ `બિફોર - આફ્ટર` ફોટો પણ શેર કર્યો હતો.

એક દાયકા બાદ પણ સાચી મિત્રતા કેવી રીતે જીવંત રહે છે તેનું આ તસવીરો ઉદાહરણ છે.

તસવીર દર્શાવે છે કે જ્યારે તેઓ તેમના મિત્રો સાથે હોય ત્યારે તેઓ કેવી રીતે સૌથી વધુ ખુશ હોય છે.

તમને આ પણ ગમશે

આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ

કાજલ અગ્રવાલની સાડીમાં કાતિલ અદા

આ તસવીરમાં સારા અલી ખાન તેના BFF સાથે તેના જીવનનો બેસ્ટ સમય પસાર કરતી જોઈ શકાય છે.

પૂલ પાર્ટીએ આ સફરને રસપ્રદ બનાવી છે.

ઈમરાન ખાનની ધરપકડનો પાકિસ્તાનમાં વિરોધ

Follow Us on :-