?>

બેસ્ટીના લગ્નમાં સાનિયાનો સુંદર અવતાર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 25, 2023

બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાના ભવ્ય લગ્ન સમારોહમાં બેસ્ટ ફ્રેન્ડ સાનિયા મિર્ઝા સામેલ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

સખી પરિણીતીના વિવાહમાં સાનિયા મિર્ઝા ખુબ જ સુંદર લાગતી હતી.

ઈન્સ્ટાગ્રામ

ગ્રીન કલરના ટ્રેડિશનલ આઉટફિટ સાથે મેચિંગ જ્વેલરીમાં સાનિયાનો વટ પડી રહ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પરિણીતિ અને તેની બ્રાઈડ્સમેઇડ પ્રિયંકા

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

સાનિયા મિર્ઝા સહિત આ લગ્નમાં મનિષ મલ્હોત્રા પણ સામેલ થઈ હતાં.

ઈન્સ્ટાગ્રામ

એક ફંક્શન દરમિયાન સાનિયા મિર્ઝા વ્હાઈટ કલરના લહેંગામાં સજ્જ હતી. ટેનિસ પ્લેયર સાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર પણ શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

મુંબઈમાં મિસ ન કરતાં આ પાંચ મીઠાઈઓ

Follow Us on :-