?>

સાનિયા મિર્ઝાના સુંદર લૂક્સ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Nov 15, 2024

સાનિયા મિર્ઝા આ રેડ પેપલમ ટૉપ અને ઘાઘરામાં તો જાણે દુલ્હન જેવી લાગે છે.

ઇન્સ્ટાગ્રામ

વેસ્ટર્ન લૂકમાં તો આ ટેનિસ સ્ટારને ઓળખવી પણ મુશ્કેલ છે નહીં?! આ ગોલ્ડન પેન્ટ-સૂટ અને બ્રાઉન બ્લેઝર એકદમ સ્ટાઇલિશ લૂક આપે છે.

ઇન્સ્ટાગ્રામ

વાઇટ ફ્લોરલ ક્નિ-લેન્થ ડ્રેસમાં સાનિયા મિર્ઝા લાગે છે એકદમ કૂલ.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઉંમરને કોરાણે મૂકી દોડ્યાં સિનિયર સિટીઝન

આ ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

પિન્ક સાટિન શર્ટ અને વ્હાઇટ પેન્ટનો બર્થ-ડે ગર્લ સાનિયાનો લૂક એકદમ પ્રોફેશનલ વાઇબ્સ આપે છે.

ઇન્સ્ટાગ્રામ

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ સાનિયા મિર્ઝાના લૂક્સ કરે છે ઇમ્પ્રેસ.

ઇન્સ્ટાગ્રામ

ક્યાં ઊમટ્યું હતું બૉલીવુડનું આ ગ્લૅમર?

Follow Us on :-