બર્થ-ડે ગર્લ ઑલ ઇન બ્લેક
ઇન્સ્ટાગ્રામ
૨૮ એપ્રિલ ૧૯૮૭ના રોજ જન્મેલી અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ આજે ૩૭મો જન્મદિવસ ઉજવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ
તેલુગુ અને તમિલ ફિલ્મોમાં રાજ કર્યા બાદ સમન્થા રુથ પ્રભુ બૉલિવૂડમાં પણ પોતાનો જાદુ પાથરી રહી છે.
ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રીની એક્ટિંગના લોકો જેટલા દિવાના છે એટલા જ તેની સ્ટાઇલના પણ લોકો ગેલાં છે.
ઇન્સ્ટાગ્રામ
આ તસવીરો પ્રુફ છે કે, બ્લેક બર્થ-ડે ગર્લ સમન્થા રુથ પ્રભુનો મનપસંદ રંગ છે. તે બ્લેક આઉટફિટ્સમાં બહુ જ સુંદર લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
સમન્થા રુથ પ્રભુ અનેકવાર બ્લેક આઉટફિટમાં જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ