રોહિત રાઉત ભારતનો પહેલો I-POPSTAR બન્યો
મિડ-ડે
ફિનાલેમાં સ્પર્ધકોના પર્ફોર્મન્સમાં મુનાવર ફારુકી અને પ્રિન્સ નરુલાએ ખાસ હાજરી આપી અને શોના સાંસ્કૃતિક પ્રભાવની પ્રશંસા કરી.
મિડ-ડે
ટીમ પરમિશના રોહિતે વિજેતા બની રૂ. 7,00,000 જીત્યા, જ્યારે ટીમ કિંગનો રિષભ પંચાલ રનરપ રહ્યો અને રૂ. 3,00,000 જીત્યા.
મિડ-ડે
રોહિતે સ્વતંત્ર સંગીતકારોને પ્લેટફોર્મ આપવા બદલ તેમના માર્ગદર્શક પરમિશ વર્મા, પ્રેક્ષકો અને ઍમેઝોન MX પ્લેયરનો આભાર માન્યો.
મિડ-ડે
વૉર્નર મ્યુઝિક, સ્પોટાઇફ અને ઍમેઝોન MX પ્લેયરના સમર્થન સાથે, આ શો મેન સ્ટ્રીમ પ્લેટફોર્મ પર સ્વતંત્ર પૉપના ઉદયનો સંકેત આપે છે.
મિડ-ડે
રોહિત રાઉતે ભારતનું પ્રથમ I-POPSTAR ટાઇટલ જીત્યું ત્યારે ઍમેઝોન MX પ્લેયર રેકોર્ડ-બ્રેકિંગ ડેબ્યૂ સીઝન પૂર્ણ થઈ છે.
મિડ-ડે
જીવીશ ત્યાં સુધી ખાલીપો સાલશે