?>

રિયાએ સુશાંતની યાદમાં શૅર કર્યો વીડિયો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jun 14, 2023

14 જૂન 2020ના દિવસે સુશાંત સિંહ રાજપૂતને આ વિશ્વને અલવિદા કહ્યું હતું. આ વાતને આજે 3 વર્ષ પસાર થઈ ગયા છે.

ઈન્સ્ટાગ્રામ

ત્રીજી ડેથ એનિવર્સરી પર પણ સુશાંતને ભીની આંખે તેના ચાહકો યાદ કરી રહ્યા છે રિયા ચક્રવર્તીએ પણ એક્ટરને યાદ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂત સાથેનો એક અનસીન રોમેન્ટિક વીડિયો શૅર કર્યો છે. બૅકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બિપાશાએ આ રીતે કરી દેવીની મુખેભાતની વિધિ

ગદર 2નું આદિપુરુષ કનેક્શન જાણો છો?

વીડિયોમાં રિયા અને સુશાંત કેમેરા સામે રોમેન્ટિક થતા દેખાય છે બન્નેની ક્યૂટ કેમિસ્ટ્રી મિસ કરવા જેવી નથી. આ વીડિયો પર ચાહકો અને સેલેબ્સ બધાએ રિએક્ટ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

અનેક લોકો એવા પણ છે જે રિયાને ટ્રોલ કરી રહ્યા છે કે સુશાંત બધા સાથે નથી તેની જવાબદાર રિયા છે અને તે ઢોંગ કરે છે. સુશાંતની મોત માટે પરિવારે પણ રિયાને દોષી ઠેરવી.

ઈન્સ્ટાગ્રામ

પેશાવરી બોલી શીખે છે શોએબ ઈબ્રાહિમ

Follow Us on :-