રિલેશનમાં પાર્ટનરની આ બાબતો ન કરો સહન
પિક્સાબે
તમારે સંબંધમાં વારંવાર ભાવનાત્મક અને શારીરિક શોષણ સહન ન કરવું જોઈએ. તમારે તમારા સંબંધોમાં કોઈપણ પ્રકારનો અનાદર સહન ન કરવો જોઈએ.
ફાઇલ તસવીર
જો તમારો પાર્ટનર તમારી લાગણીઓને માન્યતા આપવામાં નિષ્ફળ જાય અને તમારી અવગણના કરતો હોય તો આવા સંબંધનું કોઈ ભવિષ્ય નથી.
પિક્સાબે
તમારે સંબંધમાં તમારા પાર્ટનરના વિશ્વાસઘાતને બિલકુલ સહન ન કરવો જોઈએ. વિશ્વાસઘાત કરનાર વ્યક્તિ સાથેનો રોમેન્ટિક સંબંધ ઇમોશનલી બ્રેક કરે છે.
પિક્સાબે
વિશ્વાસઘાત કરતા પાર્ટનરની એ નિશાની છે કે, તેઓ ક્યારેય મદદ કરતા નથી. હંમેશા મદદ માંગતા જ રહે છે. મદદ કરવી ખોટું નથી પરંતુ મદદ ન મળવી ખોટું છે.
પિક્સાબે
તમારો સંબંધ ટૉક્સિક છે કે નહીં તે તપાસવાની ખાસ જરરુ છે.
પિક્સાબે
શનાયાનો શાનદાર ઠાઠ