યશસ્વી જયસ્વાલને નામે વધુ એક રેકૉર્ડ
એફએફપી
ભારતની બીજી ઇનિંગમાં, ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ૨૩૬ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સહિત અણનમ ૨૧૪ રન બનાવ્યા. આ સાથે, તેણે ટેસ્ટમાં તેની બીજી બેવડી સદી થઈ.
એએફપી
યશસ્વી જયસ્વાલ હવે એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે તેની પ્રથમ ત્રણ સદીઓને ૧૫૦થી વધુ સ્કોરમાં કન્વર્ટ કરી છે.
એએફપી
બેવડી સદી સાથે યશસ્વી જયસ્વાલ વિનુ માંકડ અને વિરાટ કોહલી પછી ટેસ્ટ શ્રેણીમાં બહુવિધ ૨૦૦ રન ફટકારનાર ત્રીનો ભારતીય બેટ્સમેન બન્યો છે.
એએફપી
જયસ્વાલ ટેસ્ટમાં સતત બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બન્યો છે. આ સાથે જ તે વિરાટ કોહલી અને વિનોદ કાંબલી જેવા ભારતીય ક્રિકેટરોની યાદીમાં જોડાઈ ગયો છે.
એએફપી
૨૧૪ રનની ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે ૧૨ સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટ ઇનિંગ્સમાં સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર ફટકારનાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું.
એએફપી
લંચ લીધા પછી નહીં ચડે ઊંઘ, જો...