ઘરમાં પાળેલાં પ્રાણીઓના વાળને દૂર કરવા શું કરશો?
એઆઇ
રબરનાં ગ્લવ્સને ભીનાં કરીને હાથમાં પહેરી લો. પછી એ ગ્લવ્સને પહેરીને સોફા અને કાર્પેટ પર ફેરવો. રબરની સપાટીથી ઘર્ષણ ઉત્પન્ન થશે જેને કારણે વાળ ગ્લવ્સ પર ચોંટશે.
એઆઇ
પાળેલાં પ્રાણીઓના વાળને દૂર કરવા માટે બૉટલમાં થોડું પાણી, થોડું ફૅબ્રિક સૉફ્ટર મિક્સ કરો. સોફા કે કપડાં પર હળવો સ્પ્રે કરશો તો વાળ ફૅબ્રિકમાંથી ઢીલા પડવા લાગશે.
એઆઇ
પછી એને વૅક્યુમ અથવા લિન્ટ રોલરથી સહેલાઈથી દૂર કરી શકાશે. સ્પ્રેનો ઉપયોગ કરતાં પહેલાં કપડાંના નાના ખૂણા પર પૅચ ટેસ્ટ કરી લેવી જેથી કપડું બગડે નહીં.
એઆઇ
પછી એને વૅક્યુમ અથવા લિન્ટ રોલરથી સહેલાઈથી દૂર કરી શકાશે. સ્પ્રેનો ઉપયોગ કરતાં પહેલાં કપડાંના નાના ખૂણા પર પૅચ ટેસ્ટ કરી લેવી જેથી કપડું બગડે નહીં.
એઆઇ
એવા કાર્પેટના ભાગો જ્યાં પાળેલાં પ્રાણીઓ સૌથી વધુ સમય પસાર કરે છે ત્યાં હળવા હાથે પ્યુમિસ સ્ટોનને ફેરવશો તો વાળ એકઠા થઈ જશે.
એઆઇ
રસોડામાં કામ કરતી વખતે કપડાં ખરાબ થાય તો શું કરશો?