?>

રીંગણ સમારતી વખતે કાળાં ન પડે એ માટે શું કરવું?

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Nov 12, 2025

રીંગણને સમારીને તરત જ ઠંડા પાણી ભરેલા વાસણમાં ડુબાડી દો. એનાથી એ હવામાં રહેલા ઑક્સિજનના સીધા સંપર્કમાં આવતાં અટકશે અને કાળાં નહીં પડે.

એઆઇ

પાણીમાં એક ચમચી મીઠું નાખીને સમારેલાં રીંગણને ૧૦-૧૫ મિનિટ રાખો તો એમાંથી કળવાશ દૂર થશે. ઉપયોગ કરતાં પહેલાં રીંગણને સાદા પાણીથી ધોઈ લેવાથી વધારાનું મીઠું નીકળશે.

એઆઇ

રીંગણ સુધારતી વખતે પાણીમાં લીંબુના રસનાં થોડાં ટીપાં નાખી દેવાં. લીંબુનો રસ કુદરતી ઍસિડ હોવાથી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.

એઆઇ

તમને આ પણ ગમશે

રસોડામાં કામ કરતી વખતે કપડાં ખરાબ થાય તો શું કરશો?

બ્રાઉન રાઇસને સૉફ્ટ બનાવવા શું કરશો?

રીંગણ રાંધતા પહેલા તેના ટુકડા પર થોડું તેલ લગાડો. તેનાથી રીંગણ પર હવા નથી લાગતી અને તે કાળાં નથી પડતા.

એઆઇ

રીંગણ ત્યારે જ કાપો જ્યારે તેની જરુર હોય. રીંગણ જેટલો લાંબો સમય હવામાં રહે છે, તેટલી ઝડપથી તે કાળા થઈ જાય છે.

એઆઇ

ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા

Follow Us on :-