રાષ્ટ્રપતિ મુર્મુએ કરી પરેડની સમીક્ષા
Midday
તેને ઐતિહાસિક દિવસ ગણાવીને મુર્મુએ મહિલા કેડેટ્સને શુભકામનાઓ પાઠવી અને નોંધ્યું કે આજે દીકરીઓને તેમની પસંદગીની કારકિર્દી પસંદ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.
તેમણે કહ્યું કે, NDA `નેતૃત્વનું પારણું` છે અને કેડેટ્સને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે નવી ટેક્નોલોજી શીખીને અને અપનાવીને આગળ વધવા જણાવ્યું હતું.
‘દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને નુકસાન પહોંચાડતી કોઈપણ બાહ્ય અથવા આંતરિક પરિસ્થિતિનો સામનો કરવા માટે અમારા દળો સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર છે.`
લગભગ 15 મહિલા કેડેટ્સે તેમના પુરુષ સમકક્ષ સાથે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો
સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મુએ ગુરુવારે તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તમામ કેડેટ્સને અભિનંદન પાઠવ્યાં હતાં
મુંબઈમાં યોજાયો રોજગાર મેળો