?>

KMTMGમાં પ્રતિક્ષા હૌનમુખેની એન્ટ્રી

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jun 15, 2024

પ્રતિક્ષા હૌનમુખે `કૈસે મુઝે તુમ મિલ ગયે`ના કલાકારો સાથે જોડાવાના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે

હવે, તેની એન્ટ્રીનો પ્રોમો સામે આવ્યો છે. શોના નવા પ્રોમો મુજબ, અમૃતા (શ્રિતી ઝા) અને પ્રિયંકા (વિરાટનો પહેલો પ્રેમ) એક પૂલમાં પડે છે

અમૃતા અને પ્રિયંકા મદદ માટે ચીસો પાડે છે

તમને આ પણ ગમશે

કંગનાએ લીધા સદગુરુના આશીર્વાદ

ગુલ્લક-૪ માટે ખૂબ જ ઉત્સુક હતી હેલી શાહ

અમૃતા વિરાટની મદદ માટે બોલાવે છે પરંતુ બાદમાં વિરાટ તેની પ્રથમ પ્રેમ પ્રિયંકાને ડૂબતો જુએ છે અને તેને બચાવવા પૂલમાં કૂદી પડે છે

હવે વાર્તામાં કેવો વળાંક આવે છે તે જોવું રહ્યું

લાફો ખાવાથી સ્કિનને થતાં ફાયદા ખબર છે?

Follow Us on :-