?>

મોંઘી કારનો શોખ છે પૂજા હેગડેને

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Oct 13, 2023

બૉલિવૂડ અભિનેત્રી પૂજા હેગડેનો આજે જન્મદિવસ છે. આ તકે જાણીએ અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો..

ઈન્સ્ટાગ્રામ

એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા પૂજા હેગડે 2010માં મિસ યુનિવર્સ ઈન્ડિયામાં સેકન્ડ રનર અપ રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

33 વર્ષીય અભિનેત્રીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મ `મૂગામુડુ`થી કરી હતી.અત્યાર સુધી તે 19 ફિલ્મોમાં જોવા મળી છે.

ઈન્સ્ટાગ્રામ

લાઇફસ્ટાઇલ એશિયા અનુસાર, પૂજા 51 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીને લક્ઝરી કારનો પણ શોખ છે. તેમના કાર કલેક્શનમાં રૂ. 2 કરોડની કિંમતની પોર્શ કેયેન, રૂ. 60 લાખની જગુઆર અને રૂ. 80 લાખની કિંમતની ઓડી ક્યૂ-7 કાર છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ

શું ભણ્યો છે અભિનેતા રાહુલ ખન્ના?

પૂજા મુંબઈના બાંદ્રામાં સી-ફેસિંગ 3BHK એપાર્ટમેન્ટ ધરાવે છે જેની કિંમત 6 કરોડ રૂપિયા છે.

ઈન્સ્ટાગ્રામ

આ સિવાય અભિનેત્રી પાસે હૈદરાબાદમાં 4 કરોડ રૂપિયાનું આલીશાન ઘર પણ છે.

ઈન્સ્ટાગ્રામ

સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ

Follow Us on :-