ધારાવીમાં પોંગલની ઉજવણી
અતુલ કાંબલે
ધારાવીમાં પોંગલની ઉજવણી
પોંગલ એ આમ તો તમિલનાડુ, સહિતના દક્ષિણ ભારતમાં ઉજવાતો તહેવાર છે.
અતુલ કાંબલે
ધારાવીમાં પોંગલની ઉજવણી
મુંબઈના ધારાવી વિસ્તારમાં ૯૦ ફિટ રોડ ખાતે પોંગલની ઉજવણી કરવામાં આવી હતી.
અતુલ કાંબલે
ધારાવીમાં પોંગલની ઉજવણી
ધારાવીના આ એરિયામાં મોટેભાગે તમિલ ભાષી લોકો રહે છે. તેઓ આ દિવસની પારંપરિક રીતે ઉજવણી કરે છે.
અતુલ કાંબલે
ધારાવીમાં પોંગલની ઉજવણી
ચોખા, શેરડી, માટીના વાસણો, ફૂલો સહિતની સામગ્રી સાથે લોકો પૂજા કરવા એકઠા થયા હતા.
અતુલ કાંબલે
ધારાવીમાં પોંગલની ઉજવણી
મુંબઈ જેવા શહેરમાં પણ આ રીતે સંસ્કૃતિની સુગંધ ફેલાતી જોઈએ ત્યારે મન આનંદિત થઈ જાય છે.
અતુલ કાંબલે
મુંબઈના આઝાદ મેદાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની ભવ્ય રેલી