ચૂભતી, જલતી ગરમી...
આશિષ રાજે
ગરમી અને લૂથી બચવા માટે ઘરમાંથી બહાર નીકળતા પહેલા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આશિષ રાજે
જો કામ ખૂબ જ જરૂરી ન હોય તો સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીમાં ઘરની બહાર ન નીકળવું જેથી તમને લૂનો સામનો ન કરવો પડે.
આશિષ રાજે
તેમ છતાં જો તમારે બહાર નીકળવું ફરજિયાત હોય તો તમે આછા, અને ઢીલા સૂતી કાપડ પહેરી શકો છો, આમ કરવાથી તમને વધારે લૂ નહીં લાગે.
આશિષ રાજે
શરીર ડિહાઈડ્રેટેડ ન થયા તેને માટે થોડા થોડા સમયે પાણી પીતા રહેવું જોઈએ.
આશિષ રાજે
જો તમને માથાનો દુઃખાવો, ઊલ્ટી અથવા પુષ્કળ પરસેવો થઈ રહ્યો છે તો આ હીટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ ક્રેમ્પના લક્ષણ પણ હોઈ શકે છે.
આશિષ રાજે
ગુડી પડવાની પરંપરાગત ઉજવણી