?>

મુંબઈમાં ફરી હાય ગરમી!

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Mar 26, 2024

મુંબઈગરા ગરમીમાં ઠંડક મેળવવા અને હાઈડ્રેટેડ રહેવા માટે તેમના મનપસંદ ઠંડા પીણાં માણી રહ્યા છે

મુંબઈની વાઈબ્રન્ટ સ્ટ્રીટ ફૂડ કલ્ચર પાસે ઠંડા પીણાની અઢળક વેરાયટી છે

IMDએ મુંબઈ અને તેના ઉપનગરો માટે આખો દિવસ સતત આકાશ સ્વચ્છ રહ્યું હતું

તમને આ પણ ગમશે

મરીન ડ્રાઈવ પર વિદેશીઓએ માણી હોળીની મજા

આજે માત્ર હોળી, રાજકારણ નહીં

દિવસ માટે લઘુત્તમ તાપમાન અંદાજે 22 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ 34 ડિગ્રી સેલ્સિયસ હતું

સમગ્ર દિવસ દરમિયાન 27 ડિગ્રી સેલ્સિયસની સ્થિર સરેરાશ રહેવાની આગાહી કરવામાં આવી હતી

બેડશીટ પરના બેક્ટેરિયા કઈ રીતે દૂર કરશો?

Follow Us on :-