?>

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Sep 27, 2023

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

પરિણીતી ચોપરાના લગ્ન થઈ ગયા છે. એક્ટ્રેસે 24 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નેતા સાથે લગ્ન કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

પરિણીતીના બ્રાઈડલ લૂકમાં તેના કલીરા એ ખાસ હતા. પરિણીતી ચોપરાના બ્રાઇડલ કલિરા ડિઝાઇનર મૃણાલિની ચંદ્રાએ ડિઝાઇન કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

પરિણીતીના કલીરા વિશે વાત કરતાં મૃણાલિની ચંદ્રાએ કહ્યું કે આ કલીરા આ બંનેના પ્રેમનું પ્રતિક છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રાજકુમાર પત્ની સાથે ઉઘાડા પગે ગયો લાલબાગ

રાગનીતિ દેખાયા દિલ્હી ઍરપૉર્ટ પર

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

આ કલીરામાં કોફી કપ સાથે કપલના નામના પ્રથમ અંગ્રેજી અક્ષરો હતા.

ઈન્સ્ટાગ્રામ

પરિણીતી ચોપરા માટે બનાવાયા ખાસ કલીરા

આ કલીરામાં ઓમકારનું પ્રતીક પણ મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત મ્યુઝીક સાથે સંકળાયેલા પ્રતીકો પણ હતા. તેમાં લંડન, બસ અને ફ્લાઈટ પણ મૂકવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામ

રાજકુમાર પત્ની સાથે ઉઘાડા પગે ગયો લાલબાગ

Follow Us on :-