પપૈયાંની તાસીર ઠંડી કે ગરમ? જાણો અહીં...
પિક્સાબે
હાલ પપૈયાં બજારમાં ખૂબ જ વેચાઈ રહ્યાં છે. એવામાં વિચારવાની વાત એ છે કે ઠંડીની સીઝનમાં પપૈયું ખાવું કે નહીં?
પિક્સાબે
પપૈયું ઉનાળાની તુલનામાં શિયાળામાં વધારે મળે છે. આ સમયમાં આ ફળને તમને ખૂબ જ સામાન્ય કિંમતમાં મળી રહેશે.
પિક્સાબે
પપૈયાંની તાસીર ગરમ હોય છે અને આને ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે.
પિક્સાબે
આ હકીકતે શરીરમાં ગરમાટો પેદા કરે છે, જેથી પાચન ક્રિયા, લીવર અને આંતરડાં યોગ્ય રીતે કામ કરી શકે છે.
પિક્સાબે
પપૈયાંનાં સેવનથી શરીરના ટૉક્સિન પદાર્થો બહાર નીકળે છે અને બૉડી ડિટોક્સ થાય છે.
પિક્સાબે
આથી શિયાળામાં ગરમ તાસીર ધરાવતાં પપૈયાંનું સેવન શરીર માટે લાભદાયક નીવડે છે.
પિક્સાબે
પપૈયાંનો ઉપયોગ અપચો, છાતીમાં બળતરાં, એસિડ રિફ્લક્સ અને પેટના અલ્સર જેવી મુશ્કેલીઓમાં રાહત આપવા માટે પણ કરી શકાય છે.
પિક્સાબે
એક લવિંગમાં છે કેટલી તાકાત?