ઓવરઈટિંગની પડી ગઈ છે ટેવ?
આઇસ્ટૉક
જો તમે ઓવરઈટિંગની ટેવમાંથી છૂટકારો મેળવવા માગો છો તો વધુમા વધુ પાણી પીઓ. આમ કરવાથી વારંવાર ભૂખ નહીં લાગે.
આઇસ્ટૉક
તમે જે પણ જમો છો તે ધીમે-ધીમે અને ચાવી-ચાવીને ખાવું. આમ કરવાથી અનાજ પચશે પણ સારી રીતે અને ભૂખ પણ ઓછી લાગશે.
આઇસ્ટૉક
જ્યારે તમને ભૂખ લાગી હોય, ત્યારે જ ખાવું આમ કરવાથી ગમે ત્યારે ખાવાની ટેવમાંથી અને ઓવરઈટિંગમાંથી છૂટકારો મળી શકે છે.
આઇસ્ટૉક
નાના-નાના ટુકડામાં ખાવાથી તમે સરખું ચાવીને ખાઈ શકશો અને પેટ ઘણો સમય સુધી ભરેલું રહેશે.
આઇસ્ટૉક
જમતી વખતે ખાસ જમવા પર ફોકસ રાખવું, તમે ચાર જણ સાથે બેસીને જમો છો તો પણ વાતોમાં ઓછું અને જમવા પર વધારે ફોકસ રાખવું.
આઇસ્ટૉક
IPL 2023 બાદ કેદારધામ પહોંચ્યો ક્રિકેટર