બધા જ ફોર્મેટમાં ટોચ પર છે આ ખેલાડીઓ
ફાઇલ તસવીર
અત્યાર સુધી માત્ર ચાર ખેલાડીઓ જ ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં ટોચનું સ્થાન હાંસલ કરી શક્યા છે.
રિકી પોન્ટિંગ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ તમામ ફોર્મેટમાં નંબર-વન સ્થાન મેળવનાર પ્રથમ ખેલાડી છે. તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ બે વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા હતા.
મેથ્યુ હેડન
ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ હેડન આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી હતો. તેણે તેની કારકિર્દી દરમિયાન ટીમ માટે અણેક મહત્વની મેચો રમી હતી.
વિરાટ કોહલી
વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ખેલાડી છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનાર ખેલાડી છે.
જસપ્રીત બુમરાહ
તાજેતરમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવનાર બુમરાહ પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે. આ સાથે, તે તમામ ફોર્મેટમાં ટોચના ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે.
અભિષેક ઘોસાળકર વિશે આ જાણો છો?