ફ્રુટ્સ પર મીઠું કે સાકર નાખવું હાનિકારક
આઇસ્ટૉક
ફળો પર મીઠું નાખતા તેમાંથી પાણી નીકળવા લાગે છે તેથી તેમાંથી મળતા જરૂરી મિનરલ્સ નીકળી જાય છે. એટલે ફળ ખાવાનો શરીરને કોઈ ફાયદો નથી થતો.
આઇસ્ટૉક
ફળમાં મીઠું કે સાકર નાખવામાં આવે તો તે દૈનિક કૅલેરીમાં વધારો કરે છે. તેથી વજન વધવાને બદલે વજન ઘટે છે.
આઇસ્ટૉક
ફળોમાં પહેલેથી જ સોડિયમ અને ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ હોય છે. જો તેમાં મીઠું અને ખાંડ ઉમેરવામાં આવે તો આ બધાનું પ્રમાણ વધે છે અને તેની અસર વજન પર થાય છે.
આઇસ્ટૉક
ફળ પર મીઠું કે સાકર નાખવાથી પાણી છૂટવા લાગે છે અને તેને કારણે તેમાં રહેલું પોષણનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે.
આઇસ્ટૉક
મીઠું અને સાકર નાખીને ફળ ખાવાથી પેટ ફૂલે છે અને ભરેલું લાગે છે. આનું કારણ છે પીએચ સંતુલન અને પાણી રીટેન્શન.
આઇસ્ટૉક
દહીંનું વધુ સેવન બિમારીઓને આમંત્રણ