નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર
ફાઈલ તસવીર
નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર
દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ રવિવારે તેમના મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર કર્યા હતા.
ફાઈલ તસવીર
નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર
ભેરી નગરપાલિકામાં ભૂકંપના પીડિતો મદદ અને રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યા છે.
ફાઈલ તસવીર
નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર
ભૂકંપ પીડિતોને તાત્કાલિક મદદની જરૂર છે અને કટોકટી દરમિયાન પણ વિલંબિત પ્રતિસાદ માટે સરકારને દોષી ઠેરવવામાં આવી રહી છે.
ફાઈલ તસવીર
નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર
નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન પૂર્ણ બહાદુર ખડકાએ જણાવ્યું હતું કે સરકાર તબીબી સારવાર, રાહત અને પુનર્વસનને પ્રાથમિકતા આપી રહી છે
ફાઈલ તસવીર
નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર
ભૂકંપના કારણે પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રુકુમ પશ્ચિમ જિલ્લામાં 157 લોકો માર્યા ગયા અને જાહેર અને ખાનગી મળીને 8,000 ઘરોને નુકસાન થયું હતું.
ફાઈલ તસવીર
આ ખેલાડીઓએ બર્થ-ડેના દિવસે ફટકારી છે સદી