?>

મળો નવા સ્પીકર ઓમ બિરલાને

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jun 26, 2024

ભાજપના નેતા અને પૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા આજે એટલે કે બુધવારે સતત બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છે.

પીટીઆઇ

ભાજપના નેતા અને પૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા આજે એટલે કે બુધવારે સતત બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છે.

પીટીઆઇ

આ પછી વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓમ બિરલાને પોતાની સીટ પર લઈ ગયા હતા.

પીટીઆઇ

ઓમ બિરલા લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોટા સંસદીય બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ઓમ બિરલા રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ હતા.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

સંસદ તરફ કૂચ કરતાં વિદ્યાર્થીઓની ધરપકડ

અમિત શાહે કરી હાઈ લેવલ મીટિંગ

ઓમ બિરલા વર્ષ 2004માં પ્રથમ વખત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2008 અને 2013માં પણ કોટામાં ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.

પીટીઆઇ

ત્રણ વખત ધારાસભ્ય અને ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલા સંસદની ઘણી સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે.

પીટીઆઇ

મુંબઈગરાને હવે મળશે ખાડા-મુક્ત રસ્તા

Follow Us on :-