મુંબઈમાં પારસી ‘નવરોઝ’ની ઉજવણી
શાદાબ ખાન
પારસી નવા વર્ષ નિમિત્તે પારસી સમુદાયના લોકો તાડદેવમાં આવેલી અગિયારીમાં પ્રાર્થના કરતા જોવા મળ્યાં હતાં.
શાદાબ ખાન
`નવ` શબ્દનો અર્થ નવો અને `રોઝ`નો અર્થ દિવસ થાય છે. નવરોઝ `નવો દિવસ` વસંતની શરૂઆત અને પ્રકૃતિના નવીકરણને દર્શાવે છે.
શાદાબ ખાન
નવરોઝને દિવસે પારસી લોકો તેમના ઘરોને સાફ કરે છે અને તેને ફૂલોથી શણગારે છે, ફ્લોર પર રંગોળીની ડિઝાઇન પણ કરે છે.
શાદાબ ખાન
નવરોઝને દિવસે પારસીઓ અગિયારીની મુલાકાત લે છે અને પવિત્ર અગ્નિમાં દૂધ, ફૂલો, ફળો અને ચંદન અર્પણ કરે છે.
શાદાબ ખાન
પારસીઓ આજના દિવસે પ્રિયજનોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
શાદાબ ખાન
IPL 2024માં કમબૅક કરશે આ ખેલાડીઓ