ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ
ફાઈલ તસવીર
ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ
દશેરાનો તહેવાર નજીક છે ત્યારે ફૂલો અને ફળો વગેરે ખરીદવા બજારમાં ઉમટી રહ્યા છે.
ફાઈલ તસવીર
ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ
ઉત્તર ભારતની શેરીઓમાં કલાકારોએ 10 માથાવાળા `અસુર` રાવણના પૂતળાના સ્ટોલ મૂક્યા છે જે દશેરા પર દહન કરવામાં આવશે.
ફાઈલ તસવીર
ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ
દશેરાની તૈયારીઓ દરમિયાન એકતા અને સહાનુભૂતિની ભાવનાને ઉત્તેજન આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ફાઈલ તસવીર
ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ
જેમ જેમ દશેરાનો શુભ દિવસ નજીક આવે છે તેમ અનેક ઘરોમાં રંગબેરંગી રંગોળી પૂરવામાં આવશે
ફાઈલ તસવીર
ભારતભરમાં દશેરાની તડામાર તૈયારીઓ શરૂ
મહારાષ્ટ્રમાં લોકો સમૃદ્ધિ અને સદ્ભાવનાની ઈચ્છા ધરાવતા સોનાના પ્રતીક તરીકે આપ્તાના પાંદડાની આપ-લે કરે છે.
ફાઈલ તસવીર