?>

દીક્ષા જોષીનો ‘બિલાડી પ્રેમ’

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 11, 2023

એક મિત્રના ઘરે બહુ બધી બિલાડીઓ જોયા પછી અભિનેત્રી દીક્ષા જોષીએ બિલાડીઓ પાળવાનું નક્કી કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ

દીક્ષા જોષીએ થોડાક સમય પહેલાં જ બે બિલાડીઓ પાળી છે. જેના નામ છે, ‘મ્યો’ અને ‘પોન્યો’.

ઇન્સ્ટાગ્રામ

દીક્ષા જોષીએ થોડાક સમય પહેલાં જ બે બિલાડીઓ પાળી છે. જેના નામ છે, ‘મ્યો’ અને ‘પોન્યો’.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ગુજરાતી અભિનેત્રીઓની બાળપણની તસવીરો જોઈ?

ડોમ્બિવલીમાં કિંજલ દવેએ પાડ્યો જામો

પોતાના બાળકોની જેમ દીક્ષા બિલાડીઓનો ઉછેર કરે છે. તેના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી સમજી શકાય છે કે, તે તેમને કેટલો પ્રેમ કરે છે.

ઇન્સ્ટાગ્રામ

દીક્ષા જોષીની લાઈફલાઈન છે તેની બિલાડીઓ મ્યો અને પોન્યો.

ઇન્સ્ટાગ્રામ

`પેટ્સ` નો શોખ હોય તો જરૂર જાણો આ નિયમ

Follow Us on :-