જોવા જેવી મહિલાકેન્દ્રી ફિલ્મો
મિડ-ડે
ડિયર ઝિંદગી એવી ફિલ્મ છે જે મેન્ટલ હેલ્થને હ્રદયસ્પર્શી રીતે આલેખે છે. ફિલ્મમાં શાહરુખ અને આલિયાના પાત્ર દ્વારા યુનિક બૉન્ડ દર્શાવવામાં આવ્યો છે.
મિડ-ડે
ક્વીન એ કંગના રણોત દ્વારા ભજવાયેલું એવી વ્યક્તિનું પાત્ર છે જે પોતાના લગ્ન રદ થયા બાદ એકલી યુરોપ પ્રવાસે નીકળી જાય છે.
નીરજા ફિલ્મ એ થ્રિલર બાયોગ્રાફિકલ ફિલ્મ છે જે ફ્લાઈટ અટેન્ડેન્ટ નીરજા ભનોટની શૌર્યગાથા સોનમ કપૂર દ્વારા ભજવવામાં આવી.
મિડ-ડે
મેરી કૉમની વર્લ્ડ ચેમ્પિયન બનવાની સફરમાં આવતાં સંઘર્ષોને દર્શાવતી ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મેરી કૉમનું પાત્ર ભજવ્યું છે.
મિડ-ડે
ઇંગ્લશિ વિંગ્લિશએ સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી દ્વારા ભજવાયેલી સામાન્ય ગૃહિણીની સ્ટોરી છે જે પોતાની શોધની સફરમાં અંગ્રેજી શીખીને આત્મવિશ્વાસથી લોકો સામે ઊભી છે.
મિડ-ડે
મર્દાની 2 જેમાં રાની મુખર્જીએ શિવાની શિવાજી રૉયનું પાત્ર ભજવ્યું છે જે આદમખોર કહી શકાય તેવા રેપિસ્ટને અટકાવવા માટે એક સ્ટ્રૉન્ગ કૉપ તરીકે લોકપ્રિય થઈ છે.
મિડ-ડે
આ સસ્પેન્સ થ્રિલર કહાની 2માં વિદ્યા બાલનની આ ભૂમિકાએ રહસ્યમયી ઘટનાઓ પાછળની હકીકત સુંદર રીતે દર્શાવી છે.
મિડ-ડે
પિન્ક ફિલ્મ એ એવો કૉર્ટરૂમ ડ્રામા છે જે મહિલાઓની મરજી વિરુદ્ધ તેમની સાથે કંઈપણ કરવું અયોગ્ય છે તે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
મિડ-ડે
પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ કર્યુ જપ્ત