આ ટેસ્ટી ડ્રિંક્સ ઉતારશે પેટની ચરબી
મિડ-જરની/એઆઇ
આદુવાળી ચા
આદુ ચયાપચયને વેગ આપે, પાચનતંત્રને સ્વસ્થ રાખે, વજનને ઘટાડવામાં મદદ કરે છે. એક કપ પાણીમાં આદુનો ભૂકો નાખીને ઉકાળી શકો છો અને તેમાં એક ચમચી મધ પણ નાખી શકો.
મિડ-જરની/એઆઇ
તજની ચા
તજ પેટની ચરબી ઘટાડવામાં, મેટાબોલિઝમ વધારવામાં મદદરુપ થાય છે. એક ગ્લાસ પાણીમાં તજ નાખીને સારી રીતે ઉકાળો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
મિડ-જરની/એઆઇ
લીંબુ અને મધનું પાણી
એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ અને અડધી ચમચી ઓર્ગેનિક મધ ઉમેરો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો, તે મેટાબોલિઝમ વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
મિડ-જરની/એઆઇ
બ્લેક કૉફી
વર્કઆઉટ કરો છો તો પહેલા એક કપ બ્લેક કૉફીનું સેવન કરો. તેમાં રહેલું કૅફીન શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને સરળતાથી વર્કઆઉટ કરી શકાય છે.
મિડ-જરની/એઆઇ
વેજીટેબલ સુપ
વેજિટેબલ સૂપ વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
મિડ-જરની/એઆઇ
નોરતામાં નીલમ પંચાલના ‘મધર-ડૉટર ગોલ્સ’