આ શાકભાજી સુધારશે શિયાળો
એડોબ ફાયરફ્લાય
બ્રોકોલીમાં વિટામિન સી અને ઝિંક મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બ્રોકોલીમાં ફાઈબર, પોટેશિયમ અને પ્રોટીન મોટી માત્રામાં હોય છે
શિયાળામાં મૂળાનું સેવન કરવું જોઈએ. મૂળામાં વિટામિન બી, વિટામિન સી અને પોટેશિયમ મળી આવે છે. તેના સેવનથી લીવરની કાર્યક્ષમતા વધે છે અને કીડની સાફ થાય છે
લીલા વટાણામાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર અને ઝિંક મળી આવે છે. આ સિવાય વટાણામાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. લીલા વટાણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે
આંખના સ્વાસ્થ્યને સુધારવા માટે, ગાજરનું સેવન કરો. ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
શિયાળાની ઋતુમાં પાલક ખાવી જોઈએ કારણ કે તે ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાં વિટામિન, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે, જે શરીરને ઘણા પોષક તત્વો પ્રદાન કરશે
ઉંમરને કોરાણે મૂકી દોડ્યાં સિનિયર સિટીઝન