?>

ભારે સુરક્ષા સાથે KKBKKJનું ટ્રેલર લૉન્ચ

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 10, 2023

સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે.

Yogen Shah

આજે મુંબઈમાં આ ફિલ્મના ટ્રેલર લૉન્ચમાં સાવચેતીના પગલે આજે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

Yogen Shah

ફેન્સ અને મીડિયાના લોકોને ૩ લેયર સિક્યોરિટી ચેકમાંથી પસાર કરવામાં આવ્યા હતા.

Yogen Shah

ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં ફેન્સની પણ ભારે ભીડ જોવા મળી હતી.

Yogen Shah

તમને આ પણ ગમશે

આજે બાન્દ્રામાં દેખાયા આ સેલેબ્સ

મૌની રોયે બતાવ્યો પોતાનો પહેલો પ્રેમ

કિસી કા ભાઈ કિસી કી જાનના ટ્રેલર લૉન્ચ માટે સ્ટેજને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

Yogen Shah

સલમાન ખાન અહીં પોતાની નવી ઇમ્પોર્ટેડ બુલેટપ્રૂફ ગાડીમાં પહોંચ્યો હતો.

Yogen Shah

આજે બાન્દ્રામાં દેખાયા આ સેલેબ્સ

Follow Us on :-