?>

મધર્સ ડે:જાણો વિવિધ ધર્મોમાં માનું સ્થાન

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 14, 2023

સનાતન ધર્મ અનુસાર, હિન્દુ સમાજમાં માનું સ્થાન સૌથી ઉપર છે. લોકો પૃથ્વી મા, ગૌમાતા, ભાગવત ગીત, દૈવી માતા અને જનેતાનું ખૂબ સન્માન કરે છે.

Istock

હિંદુ ફિલસૂફી અનુસાર, મા સરસ્વતીને ‘ક્રિયા શક્તિ’, મા સરસ્વતીને ‘જ્ઞાન શક્તિ’ અને મા દુર્ગાને ‘ઇચ્છા શક્તિ’નું સ્વરૂપ માનવામાં આવે છે.

Istock

ઇસ્લામમાં પણ માને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. પ્રોફેટ મુહમ્મદની ઈસ્લામિક કહેવત છે કે “સ્વર્ગ તમારી માતાના પગની પણ નીચે છે.”

Istock

કુરાન અનુસાર અલ્લાહે માણસને તેના માતા-પિતા પ્રત્યે દયા રાખવાનો આદેશ આપ્યો છે.

Istock

શીખ ધર્મમાં કોઈ ખાસ ‘મધર્સ ડે’ ઊજવવામાં આવતો નથી. ધીખ ધર્મ અનુસાર માતા માટે પ્રેમ અને આદર હંમેશા હોવો જોઈએ.

Istock

જોકે, અમેરિકન શીખો દર વર્ષે ‘મધર્સ ડે’ની ઉજવણી કરે છે.

Istock

તમને આ પણ ગમશે

ઘરના દરવાજા પાસે જરૂર ઉગાડો આ પ્લાન્ટ્સ

અક્ષય તૃતિયાના શુભ યોગ પર જરૂર કરો આ કામ

ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક, ધ બાઇબલ, અનુયાયીઓને તેમની માતાઓનું સન્માન કરવા અને તેમને પ્રેમ કરવાનો સંદેશ આપે છે.

Istock

‘તમારા પિતા અને તમારી માતાને માન આપો’ અને ‘દરેકે તેની માતા અને તેના પિતાનો આદર કરવો.’ તેવો સંદેશ પણ બાઈબલમાં આપવામાં આવ્યો છે.

Istock

Apeksha Porwal: અનદેખીની કોયલનો ગ્રેસ

Follow Us on :-