મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી
ફાઈલ તસવીર
મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી
દેશમાં ગરમી અને વરસાદ બાદ શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. ત્યારે ઘણીજગ્યાએ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો ફેલાયો છે.
ફાઈલ તસવીર
મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી
ભારતીય રેલ્વેએ પણ આ રોગ ફેલાવતા મચ્છરોને ખતમ કરવા માટે કમર કસી છે.
ફાઈલ તસવીર
મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી
શુક્રવારે દિલ્હીથી મચ્છર મારવાની વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી.
ફાઈલ તસવીર
મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી
આ ટ્રેન ટ્રેકની આજુબાજુમાં જંતુનાશક દવાનો છંટકાવ કરે છે.
ફાઈલ તસવીર
મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી
ગંદુ પાણી રેલ્વે ટ્રેકની બાજુમાં જમા થઈ જતું હોય છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે.
ફાઈલ તસવીર
HBD નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ