રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત
ફાઈલ તસવીર
રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત
ગૃહ મંત્રારાલયના રાજ્યમંત્રી અજય મિશ્રાએ પૂર પ્રભાવિત સિક્કિમની મુલાકાત લીધી હતી. તેઓએ બચાવ અને પુનઃનિર્માણ માટે તૈયારી દર્શાવી હતી.
ફાઈલ તસવીર
રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત
આપત્તિગ્રસ્ત સિક્કિમમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનર્નિર્માણ કરવા માટે છ મંત્રાલયોની સમર્પિત ટીમ બનાવવામાં આવી છે. એમ એમઓએસ મિશ્રાએ જણાવ્યું હતું.
ફાઈલ તસવીર
રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત
સિક્કિમના સીએમ અને કેન્દ્ર સરકાર સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા અને પૂર પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટે એક થયા છે.
ફાઈલ તસવીર
રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત
ભારતીય સેનાના સિગ્નલ્સ કોર્પ્સે ઉત્તર સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા માટે સેલ્યુલર સંચાર પુનઃસ્થાપિત કર્યો છે.
ફાઈલ તસવીર
રાજ્યમંત્રીએ લીધી સિક્કિમની મુલાકાત
SSDMA મુજબ 141 વ્યક્તિઓ ગુમ થયા છે. પરંતુ 2413ને બચાવી લેવામાં આવ્યા છે.
ફાઈલ તસવીર
ટોલ વધારાના વિરોધમાં MNSની ભૂખ હડતાળ