મગની દાળ પણ કરી શકે છે નુકસાન?
આઇસ્ટૉક
દરેક પ્રકારની દાળમાં મગની દાળ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો પછી આ નુકસાનકારક કેવી રીતે બને છે એ મોટો પ્રશ્ન છે તો આજે જાણો કઈ પરિસ્થિતિમાં મગની દાળ ન ખાવી.
આઇસ્ટૉક
કોઈપણ વસ્તુનું અતિ સેવન આગળ જતા સ્વાસ્થ્યને નુકસાનકારક છે. મગની દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે એ તો દરેકને ખ્યાલ હશે જ.
આઇસ્ટૉક
જો દરરોજ મગની દાળનું સેવન કરવામાં આવે તો તમને આ નુકસાન પહોંચાડી શકે છે. જો કે આ નુકસાન વધારે હાનિકારક નથી.
આઇસ્ટૉક
જો કોઈને ગૅસ, બ્લોટિંગની સમસ્યા છે તો તેમની આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને જેમને યૂરિક એસિડની સમસ્યા છે તેમને પણ આખા મગથી નુકસાન થઈ શકે છે.
આઇસ્ટૉક
વધારે પ્રમાણમાં મગની દાળનું સેવન કરવાથી ચક્કર, ઝાડાં, ડાયરિયાનું જોખમ પણ વધી જાય છે.
આઇસ્ટૉક
અજમાનું પાણી પીવાના આ ઉત્તમ ફાયદા જાણો