મિથુનદાનું સાચું નામ શું છે?
ગુજરાતી મિડ-ડે
મિથુન ચક્રવર્તી 1980ના દાયકામાં, ડિસ્કો ડાન્સર અને પ્યાર છૂટા નહીં જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. શું તમે જાણો છો તેમનું સાચું નામ ગૌરંગા ચક્રવર્તી છે.
મિડ-ડે
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જોડાતા પહેલા મિથુન ચક્રવર્તી મિથુનદા તરીકે ઓળખાતા. તે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પૂણેમાંથી સ્નાતક થયા છે.
મિડ-ડે
આજ સુધી, મિથુને ચાર રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે,જેમાંથી મૃગયા (1976), અગ્નિપથ (1990) અને બંગાળી ફિલ્મ તાહાદર કથા (1992) માટે શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ જીત્યા.
તેમના સંઘર્ષના દિવસો દરમિયાન, મિથુન ચક્રવર્તી રાણા રેજ નામથી નૃત્યાંગના હેલનના આસિસટન્ટ હતાં.
મિડ-ડે
મિથુન ચક્રવર્તીએ ખુલાસો કર્યો હતો કે એક સમય હતો જ્યારે તેઓ સ્ટેજ પર ડાન્સ કરતા હતા ત્યારે તેમને એ પણ ખાતરી નહોતી કે તેઓ દિવસભરનું ભોજન મેળવી શકશે કે નહીં.
મિડ-ડે
દીકરાના લગ્નમાં સનીએ લગાવી મહેંદી