મહાત્માનાં મનમોહક મિનિએચર્સ
શાબાદ ખાન
મહાત્માનાં મનમોહક મિનિએચર્સ
આ મિનિએચર મુંબઈમાં નાના ચોક પાસે સ્થિત મણિ ભવનમાં મૂકવામાં આવ્યા છે.
શાબાદ ખાન
મહાત્માનાં મનમોહક મિનિએચર્સ
મણિ ભવન મહાત્મા ગાંધીનું મુંબઈની મુલાકાત દરમિયાનનું નિવાસસ્થાન રહ્યું હોવાથી તેનું વિશેષ મહત્વ છે.
શાબાદ ખાન
મહાત્માનાં મનમોહક મિનિએચર્સ
આ મિનિએચર જે તે સ્થળની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્તા દર્શાવે છે.
શાબાદ ખાન
મહાત્માનાં મનમોહક મિનિએચર્સ
30 જાન્યુઆરીએ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આ મિનિએચર મણિભવનમાં મુકાયા છે.
શાબાદ ખાન
મહાત્માનાં મનમોહક મિનિએચર્સ
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ દર વર્ષે 30 જાન્યુઆરીએ મનાવાય છે.
શાબાદ ખાન