?>

મરાઠા અનામત માટે મંત્રાલય નજીક આંદોલન

પ્રદીપ ધિવર

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Oct 31, 2023

મંગળવારે અનામત સમર્થકોએ હિંગોલી સ્થિત બીજેપી ઑફિસને આગ લગાડી દીધી.

પ્રદીપ ધિવર

આ સિવાય પ્રદર્શનકારીઓએ અનેક વિધેયકોના ઘર ફૂંકી દીધા જેને જોતા પોલીસે મંત્રાલય અને મંત્રીઓના ઘરે સુરક્ષા વધારી દીધી છે.

પ્રદીપ ધિવર

રાજ્યની સ્થિતિને જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે સર્વદળીય બેઠક બોલાવી છે.

પ્રદીપ ધિવર

મહારાષ્ટ્રમાં સૌથી વધુ હિંસક ઘટનાઓ બીડ જિલ્લામાં થઈ.

પ્રદીપ ધિવર

તમને આ પણ ગમશે

થાણેની બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ

દિવાળી શોપિંગ માટે મુંબઈનાં બજારોમાં ભીડ

અહીં અનામત સમર્થકોના એક ગ્રુપે સોમવારે રાતે જાલનાના ધનસાવંગીમાં પંચાયત સમિતિ કાર્યાલયને પણ આગ ચાંપી.

પ્રદીપ ધિવર

મુંબઈ પોલીસે દક્ષિણ મુંબઈમાં રાજ્ય સચિવાયલ `મંત્રાલય`ની બહાર પોતાના કર્મચારીઓ તૈનાત કર્યા છે.

પ્રદીપ ધિવર

અંગદ બેદીને મળ્યો ગોલ્ડ મેડલ

Follow Us on :-