ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો
આઈસ્ટોક
ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો
ગોળ ખાવાથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય સારું રહે છે, પણ સ્કીનમાં ગ્લો આવે છે.
આઈસ્ટોક
ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો
ગોળમાં રહેલું ગ્લાઈકોલિક એસિડ ચહેરા પરના ડાઘા દૂર કરવામાં મદદ કરે છે.
આઈસ્ટોક
ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો
ગોળના પાવડરમાં લીંબુ રસ અને પાણી ભેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાડવાથી ખીલ દૂર થાય છે.
આઈસ્ટોક
ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો
ગોળનું રોજ સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે.
આઈસ્ટોક
ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો
ગોળમાં મધ અને એલોવેરા જેલ ઉમેરીને પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડ્રાયનેસ દૂર થાય છે.
આઈસ્ટોક
હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન