મકરસક્રાન્તિ ચમકાવશે આ રાશિઓને
એઆઈ
મકરસક્રાન્તિ ચમકાવશે આ રાશિઓને
ધનુ રાશિના લોકોને થનારો સંયોગ કિસ્મત ચમકાવી આપશે. બેરોજગારને નોકરીની તકો મળશે તો વિવાહિતોના સંબંધમાં પણ સ્નેહ આવશે.
એઆઈ
મકરસક્રાન્તિ ચમકાવશે આ રાશિઓને
કુંભરાશિ ધરાવતા જાતકોને જો કોઈ જૂની બીમારી ઘર કરી ગઈ હશે તો તેમાંથી રાહત મળશે સાથે જ સંતાન સુખ પણ મળી શકે છે.
એઆઈ
મકરસક્રાન્તિ ચમકાવશે આ રાશિઓને
વૃશ્ચિક રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિની તકો પ્રાપ્ત થશે. નોકરીયાત વર્ગને પ્રમોશન થવાના ચાન્સીસ છે.
એઆઈ
મકરસક્રાન્તિ ચમકાવશે આ રાશિઓને
ગુરુનો નવપંચમ યોગ થવાને કારણે મેષ રાશિના જાતકો માટે ભૌતિક સુખ-સુવિધા વધશે. પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકાશે.
એઆઈ
મકરસક્રાન્તિ ચમકાવશે આ રાશિઓને
આર્થિક, માનસિક અને શારીરિક રીતે મકર રાશિના જાતકોને પણ લાભ થશે. નવા કામકાજ માટે આ રાશિના લોકો માટે બેસ્ટ સમય છે.
એઆઈ
દિલ્હીમાં ભારે ઠંડી વચ્ચે વરસાદની આગાહી