તમે વડોદરાનાં જાજરમાન મહારાણીને જોયા છે?
ઇન્સ્ટાગ્રામ
વડોદરામાં વેિન્ટેજ કાર શોની આ તસવીરમાં એક સમયે જે રાજવી પરીવાર પાસે હતી તેવી 1948 બેન્ટલી માર્ક સિક્સ ડ્રોપ હેડ કૂપે સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ.
ઇન્સ્ટાગ્રામ
ભારતીય ટેક્સ્ટાઇલને પ્રોત્સાહન આપતાં મહારાણી આ તસવીરમાં છે બનારસી સાડીમાં, જે તેમણે લક્ષ્મી વિલાસ પેલેસમાં થયેલી સત્યનારાયણની કથામાં પહેરી હતી.
આ સાડીમાં તેમણે પહેરી છે કચ્છી આરી વર્ક કરેલી સિંગલ ઇક્કત સાડી જે રાજકોટમાં તૈયાર થઇ છે. ઇક્કત અને પટોળામાં ઘણી સામ્યાતાઓ છે. બરોડાનાં મહારાણી ખૂબ ગ્રેસફૂલ છે.
તેઓ વાંકાનેરના રાજવી પરિવારનાં પુત્રી છે, લગ્ન પહેલાં તેઓ દિલ્હીમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં પત્રકાર તરીકે કામ કરતાં હતાં. આ તસવીરમાં તેમણે બનારસી લહેંગો પહેર્યો છે
ઇન્સ્ટાગ્રામ
તે સામાજિક કાર્યો કરે છે, તથા સજાતિયો દ્વારા ચલાવાતું ગજરા કાફૅ મેનેજ કરે છે. અહીં તેમણે કોટા દોરિયાની પિછવાઇથી ઇન્સ્પાયર્ડ સાડી પહેરી છે.
ઇન્સ્ટાગ્રામ
તેમના કામ થકી તો તે ચર્ચામાં રહે જ છે પણ તેઓ પોતાના ગ્રેસ અને લૂક્સને કારણે પણ હંમેશા ચર્ચાતા રહે છે. પ્રતિષ્ઠિત મેગેઝિન્સમાં અને અખબારોમાં તેમને ફિચર કરાયાં છે
ઇન્સ્ટાગ્રામ
તેમની દીકરોઓ તથા મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ. તેઓ તેમના રાજવી ઠાઠનાં પ્રતિનિધિ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
ઇન્સ્ટાગ્રામ
અંશુલાનો બૉયફ્રેન્ડ સાથે રોમાન્સ જુઓ