મહાકુંભમાં સેવા આપી આ ગુજરાતી એક્ટરે
ઇન્સ્ટાગ્રામ
હાર્દિક સાંગાણીએ મધરાતે ૨ વાગે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. સાથે જ તેણે મા ગંગા પાસે સમૃદ્ધિ, ખુશી અને સારા સ્વાસ્થ્યના આર્શીવાદ માંગ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ
હાર્દિક સાંગાણીને મહા કુંભમાં સેવા કરવાની તક મળી હતી. જેનો વીડિયો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
પ્રયાગરાજ પહેલાં એક્ટર એક મિત્ર સાથે બનારસ ગયો હતો. જ્યાંની અનેક તસવીરો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
બનારસની તસવીરો શૅર કરતા તેણે લખ્યું કે, ‘બનારસની ગલીઓમાં ખોવાઈને જ તો પોતાને ખોળ્યો છે.’
ઇન્સ્ટાગ્રામ
હાર્દિક સાંગાણી સ્પિરિચ્યુલ યાત્રામાં હોય તેવું લાગે છે. કારણકે મહા કુંભ અને બનારસ પહેલા તે ગુજરાતના સોમનાથ ગયો હતો.
ઇન્સ્ટાગ્રામ
મુંબઈ મેયર બંગલાનું સમારકામ શરુ