બીજા તબક્કામાં લોકોએ કર્યું મતદાન
પીટીઆઇ
મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.
પીટીઆઇ
કેરળ અને પશ્ચિમ બંગાળમાં કેટલાક બૂથમાં EVM ક્ષતિઓ અને બોગસ મતદાનની ફરિયાદ નોંધાયી હતી.
પીટીઆઇ
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે, બપોરે ૧ વાગ્યા સુધી સૌથી વધુ મતદાન 54.47 ટકા ત્રિપુરામાં નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 31.77 ટકા હતું.
પીટીઆઇ
અહેવાલો મુજબ, પલક્કડ, અલપ્પુઝા અને મલપ્પુરમમાં મતદાન કર્યા પછી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કોઝિકોડમાં એક બૂથ પર એક પોલિંગ એજન્ટનું મૃત્યુ થયું હતું.
પીટીઆઇ
ચૂંટણી ફરજ પર તૈનાત મધ્યપ્રદેશ સ્પેશિયલ આર્મ્ડ ફોર્સના એક જવાને છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી હત્યા કરી નાખી.
પેટમાં કીડાં પડવાનાં આ છે લક્ષણો