?>

T20માં દેશ માટે સૌથી વધુ કૅપ્ટન્સી કરનાર

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 11, 2024

એમ એસ ધોની

સૌથી વધુ T20I મેચોમાં ભારતનું નેતૃત્વ કરવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેને ભારતના કૅપ્ટન તરીકે ૭૨ મેચ રમી છે.

ફાઇલ તસવીર

રોહિત શર્મા

આ યાદીમાં રોહિત શર્મા બીજા સ્થાને છે. અત્યાર સુધી સ્ટાર ઓપનિંગ બેટ્સમેને ૫૧ T20I મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.

ફાઇલ તસવીર

વિરાટ કોહલી

આ યાદીમાં ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે. તેણે ભારતના કૅપ્ટન તરીકે ૨૦ T20I મેચોમાં પ્રદર્શન કર્યું છે.

ફાઇલ તસવીર

તમને આ પણ ગમશે

ટેસ્ટમાં ડક આઉટ થયા છે આટલી વાર

ટેસ્ટમાં સૌથી વધુ વ્હાઇટવોશ થયેલી ટીમ

હાર્દિક પંડ્યા

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાના કૅપ્ટન તરીકે ૧૬ T20I મેચ રમી છે.

એએફપી

સૂર્યકુમાર યાદવ

ICCનો નંબર વન T20I બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ યાદીમાં પાંચમો ખેલાડી છે અને તેણે સાત T20I મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.

એએફપી

શિયાળામાં આ પદાર્થ ન મુકશો ફ્રીઝમાં

Follow Us on :-