કેરી ખાવ તે પહેલાં તેને પલાળવી તો પડે જ
Istock
કેરીને પાણીમાં પલાળવાથી તેમાં રહેલી ગરમીની અસર ઘટે છે. તેનાથી કબજિયાત, ત્વચાની સમસ્યાઓ, માથાનો દુખાવો અને ઝાડા વગેરે આડઅસર ઓછી થાય છે.
Istock
કેરી પલાળવાથી તેમાં રહેલો વધારાનો ફાયટીક એસિડ બહાર નીકળે છે. વધુ પડતો ફાયટીક એસિડ પાચનક્રિયામાં નડતર બની શકે છે જેનાથી ઝાડા થાય અથવા ત્વચાનું ઇન્ફેક્શન થાય.
કેરીની છાલ પરની ગંદકી, જંતુનાશકો, અને અનિચ્છનીય રસાયણોને દૂર કરવા માટે તેને પાણીમાં પલાળી રાખવી જોઇએ. આ તત્વો કેન્સરજન્ય હોય છે.
Istock
કેરી સામાન્ય રીતે શરીરના તાપમાનમાં વધારો કરે છે, જેનાથી થર્મોજેનેસિસ થાય છે. આથી તેને અડધા કલાક સુધી પાણીમાં પલાળીને રાખવાથી તેના થર્મોજેનિક ગુણો ઘટી જાય છે.
Istock
કેરીમાં રહેલા ફાયટોકેમિકલ્સ બળવાન હોય છે, પલાળીને તેનું જોર ઘટે છે, અને તે કુદરતી રીતે ચરબી દૂર કરવામાં મદદ કરશે.
Istock
વિદેશમાં રોમેન્ટિક થયું આ બૉલિવૂડ કપલ