હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો
ફાઈલ તસવીર
હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો
હિમોગ્લોબિનનું ઊંચું સ્તર એ લોહીના ગંઠાવાનું જોખમ વધારી શકે છે. કેટલીકવાર સ્ટ્રોક, હાર્ટ ઍટેક જેવી ખતરનાક પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે.
ફાઈલ તસવીર
હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો
હાઈ હિમોગ્લોબિન વારંવાર માથાનો દુઃખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, ગરમ સ્નાન પછી આખા શરીરમાં ખંજવાળ કે પછી સાંધાનું કારણ પણ બની શકે છે.
ફાઈલ તસવીર
હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો
પુરુષોમાં 16.5g/dL અને સ્ત્રીઓમાં 16g/dL કરતાં વધુ હિમોગ્લોબિનનું સ્તર અસામાન્ય માનવામાં આવે છે.
ફાઈલ તસવીર
હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો
જો સતત હિમોગ્લોબિનનું સ્તર હાઈ રહે તો વધુ મૂલ્યાંકન માટે હિમેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
ફાઈલ તસવીર
હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો
શરીરમાંથી લોહીને દૂર કરીને, એસ્પિરિન જેવા લોહીને પાતળું કરનાર દવાઓ અને હાઈડ્રોક્સયુરિયા જેવી દવાથી હાઈ હિમોગ્લોબિનમાંથી છુટકારો મેળવી શકાય છે.
ફાઈલ તસવીર
કાર્તિકે કોની સાથે બર્થડે ઉજવ્યો?